ગીતશાસ્ત્ર 66:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 આવો અને ઈશ્વરનાં કૃત્યો જુઓ; માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 આવો, અને ઈશ્વરનાં કૃત્યોનું અવલોકન કરો; માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર [છે]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 આવો, અને ઈશ્વરનાં મહાન કાર્યોનું અવલોકન કરો; મનુષ્યો પ્રત્યેનાં તેમનાં કાર્ય અદ્ભુત છે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો; કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે! Faic an caibideil |