ગીતશાસ્ત્ર 66:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પુષ્ટ જાનવરનાં દહનીયાર્પણો ઘેટાંના ધૂપ સાથે હું તમારી આગળ ચઢાવીશ; હું બળદો તથા બકરાં ચઢાવીશ. સેલાહ Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પુષ્ટ જનાવરનાં દહનીયાર્પણો મેંઢાઓના ધૂપ સાથે હું તમારી આગળ ચઢાવીશ; હું બકરાં તેમ જ ગોધા ચઢાવીશ. (સેલાહ) Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 ઘેટાંઓના બલિદાનના ધૂપ સાથે હું તમારી આગળ પુષ્ટ પ્રાણીઓના દહનબલિ ચડાવીશ; અને બકરાઓ સાથે આખલાના બલિ પણ ચડાવીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં, ઘેટાં અને વાછરડાં લાવ્યો છું; તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે. Faic an caibideil |