ગીતશાસ્ત્ર 64:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 પરંતુ ઈશ્વર તેમને તાકીને બાણ મારશે; તેઓ અચાનક ઘાયલ થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 પણ દેવ પોતે તેઓને “બાણ” મારશે, અને એકાએક તેઓને વીંધી નાંખશે. Faic an caibideil |