ગીતશાસ્ત્ર 61:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તમે રાજાનું આયુષ્ય વધારશો; તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તમે રાજાનું આયુષ્ય વધારશો; તેમનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તમે રાજાને દીર્ઘાયુષ્ય બક્ષજો; તેનાં રાજનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થજો. Faic an caibideilપવિત્ર બાઈબલ6 રાજાના વર્ષોમાં વૃદ્ધિ કરો જેથી તે આવનાર પેઢીઓ સુધી જીવે. Faic an caibideil |