ગીતશાસ્ત્ર 59:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 જો કે મારો કંઈ પણ દોષ ન હોવા છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે; મને સહાય કરવાને જાગો અને જુઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 [મારો] કંઈ પણ દોષ ન હોવા છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે; મને સહાય કરવાને જાગો અને જુઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 મારો કોઈ દોષ હોવા ન છતાં તેઓ મારી સામે દોડીને લડવા તૈયાર થાય છે. હે પ્રભુ, ઊઠો, મારી મદદે આવો અને જુઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ4 જો કે મારો દોષ ન હોવા છતાં તેઓ અહીં ધસી આવ્યા છે અને મારા ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે. હે યહોવા, જાગૃત થાઓ, આ બધું જુઓ, અને મને સહાય કરો. Faic an caibideil |