ગીતશાસ્ત્ર 59:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ; કેમ કે ઈશ્વર મારે માટે ઊંચો ગઢ અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તોત્રો ગાઈશ; કેમ કે ઈશ્વર મારા ઊંચા ગઢ, અને મારા પર કૃપા કરનાર ઈશ્વર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તુતિગાન ગાઈશ. હે ઈશ્વર, તમે જ મારા ઊંચા સંરક્ષક ગઢ છો, અને મારા પર પ્રેમ દર્શાવનાર ઈશ્વર છો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 હે મારા સાર્મથ્ય, હું તમારા સ્તોત્રો ગાઉં છું; કારણ તમે મારા મજબૂત ગઢ છો, દેવ, તમે મને પ્રેમ કરનારા છો. Faic an caibideil |