ગીતશાસ્ત્ર 59:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેઓ અહીંતહીં ખાવા માટે ફરતા ફરશે અને જો તેઓ સંતોષી ન હોય તો આખી રાત તેઓ રાહ જોશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેઓ ખાવા માટે રખડતા ફરશે. અને તૃપ્ત નહિ થાય તો આખી રાત [ભૂખ્યા] રહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 ખોરાકની શોધમાં આમતેમ ભટક્તા અને તૃપ્ત ન થાય તો ધૂરકિયાં કરતાં કૂતરાની જેમ તેઓ રખડે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 તેઓ ખાવા સારું ખોરાક માટે રખડે છે, તેઓને સંતોષ ન થાય ત્યારે ઘૂરકે છે. Faic an caibideil |