ગીતશાસ્ત્ર 58:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 હે ઈશ્વર, તમે તેઓના દાંત તોડી નાખો; હે યહોવાહ, તમે યુવાન સિંહોના મોટા દાંત તોડી પાડો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 હે ઈશ્વર, તેઓના મોંની બત્રીસી ભાંગી નાખજો; હે યહોવા, સિંહનાં બચ્ચાંની રાક્ષીઓ પાડી નાખજો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 હે ઈશ્વર, એ યુવાન સિંહોનાં મોંમાંથી દાંત તોડી નાખો; હે પ્રભુ, તેમની રાક્ષીઓ પણ ખેંચી કાઢો. Faic an caibideilપવિત્ર બાઈબલ6 હે દેવ, તમે તેઓના દાંત તોડી નાંખો; હે યહોવા, તમે યુવાન સિંહોની દાઢો તોડી પાડો. Faic an caibideil |