ગીતશાસ્ત્ર 58:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 દુષ્ટો જન્મથી જ ખોટા માર્ગે વળી ગયેલા હોય છે; તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 દુષ્ટો માના પેટથી જ ભટકી ગએલા હોય છે; તેઓ જન્મે છે કે તરત જ જૂઠું બોલે છે અને ખોટે રસ્તે ચઢી જાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 દુષ્ટો તો માના પેટે હોય ત્યારથી જ ભટકી ગયેલા હોય છે; અને જન્મથી જ તેઓ અવળે રસ્તે ચડી જાય છે અને જૂઠું બોલે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 દુષ્ટ માણસો જન્મથી જ ખોટા માર્ગે વળે છે; ત્યારથી જ દેવથી દૂર થાય છે, ને અસત્ય બોલે છે. Faic an caibideil |