ગીતશાસ્ત્ર 55:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પણ તે તું જ છે, તું જે મારા સરખો, મારો સાથી અને મારો ખાસ મિત્ર. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પણ તે તું જ છે, તું જે મારા સરખા દરજ્જાનો પુરુષ, મારો ભાઈબંધ અને મારો દિલોજાન મિત્ર! Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પરંતુ એ તો તું જ છે. મારો સમકક્ષ, મારો સાથી અને મારો દિલોજાન દોસ્ત! Faic an caibideilપવિત્ર બાઈબલ13 પણ તે તો તમો છે મારા જેવા માણસ, મારા મિત્ર ને મારા સાથીદાર છો. Faic an caibideil |