ગીતશાસ્ત્ર 55:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેની વચ્ચે બૂરાઈ છે; જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેની વચ્ચે ભૂંડાઈ છે; જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 તેની અંદર વિનાશ પથરાયેલો છે; તેની શેરીઓમાંથી અત્યાચાર અને ભ્રષ્ટાચાર દૂર થતાં નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ11 નગરમાં કેવાં વિનાશકારી પરિબળો સક્રિય છે! જ્યાં જુઓ ત્યાં રસ્તામાં છેતરપિંડી તથા જુલમ છે. Faic an caibideil |