ગીતશાસ્ત્ર 55:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળવાને તમારા કાન ધરો; અને મારી વિનંતિ સાંભળવાથી સંતાઈ ન જાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે ઈશ્વર, મારી પ્રાર્થના પર કાન ધરો; અને મારી યાચનાથી સંતાઈ ન જાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 હે ઈશ્વર, મારી પ્રાર્થના પ્રત્યે કાન ધરો; મારી અરજથી પોતાને સંતાડશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ1 હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો; મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ. Faic an caibideil |