ગીતશાસ્ત્ર 54:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કારણ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; અને [મારી ઇચ્છા] પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તમે મને મારા સર્વ સંકટમાંથી ઉગાર્યો છે; મેં નજરોનજર મારા શત્રુઓનો પરાજય નિહાળ્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે; મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે. Faic an caibideil |