ગીતશાસ્ત્ર 54:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે; તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તે મારા વૈરીઓને ભૂંડાઈનો બદલો આપશે; તમારા સત્ય [વચન] પ્રમાણે તેઓનો નાશ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તે મારા વૈરીઓને તેમની ભૂંડાઈ માટે શિક્ષા કરશે; હે પ્રભુ, તમારી સચ્ચાઈ વડે તેમનો વિનાશ કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ5 યહોવા મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે, હે દેવ, તમારા સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો અંત લાવો. Faic an caibideil |