ગીતશાસ્ત્ર 54:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; પ્રભુ જ મારા આત્માનાં આધાર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 મને સહાય કરનાર ઈશ્વર છે; પ્રભુ જ મારા પ્રાણાધાર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 ઈશ્વર મારા સહાયક છે, પ્રભુ જ મારા જીવનનો આધાર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 યહોવા દેવ, મને સહાય કરનાર છો, મારા જીવનનો એજ આધાર છે. Faic an caibideil |