ગીતશાસ્ત્ર 50:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તને કહું નહિ; કેમ કે જગત તથા તેનું સર્વસ્વ મારું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 જો હું ભૂખ્યો હોઉં તોપણ તમને જણાવું નહિ; કારણ, સૃષ્ટિ તથા તેમાંનું સર્વસ્વ મારું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 જો હું ભૂખ્યો હોઇશ, તોય તમને કહીશ નહિ, કારણ સમગ્ર સૃષ્ટિનું સર્વ મારું જ છે. Faic an caibideil |