ગીતશાસ્ત્ર 45:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ઈશ્વરે તમારા માટે આપેલા રાજ્યાસન સનાતન છે; તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 હે ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે; તમારો દંડ તે યથાર્થ રાજદંડ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 સનાતન ઈશ્વરે તમને રાજ્યાસન પર બિરાજમાન કર્યા છે; તમારો રાજદંડ ન્યાયનો રાજદંડ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે; અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે. Faic an caibideil |