ગીતશાસ્ત્ર 45:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે; તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 રાજપુત્રી [જનાનખાના] માં સંપૂર્ણ ગૌરવવાન છે; તેનાં વસ્ત્ર જરીનાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 રાજકન્યા સંપૂર્ણ ગૌરવવાન લાગે છે; તેનાં વસ્ત્રો સુવર્ણજરીનાં છે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 અતિ સુંદર રાજકન્યા, જનાનખાનામાં રાહ જુએ છે; તેનાં સુંદર જરીનાં વસ્રોમાં, સોનાના તાર વણેલા છે. Faic an caibideil |