ગીતશાસ્ત્ર 45:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તૂરની દીકરી ભેટ લઈને ત્યાં આવશે; ધનવાન લોકો તારી કૃપાને માટે તને કાલાવાલા કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તૂરની દીકરી નજરાણું લઈને [ત્યાં આવશે] ; અને શ્રીમંત લોકો પણ તારી કૃપાને વાસ્તે આજીજી કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તૂરના લોકો તારે માટે ઉપહાર લાવશે; સંપત્તિવાન લોકો તારી મહેરબાની શોધશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ12 તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો લઇને તમને મળવા આવશે. Faic an caibideil |