ગીતશાસ્ત્ર 44:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તમે મારા ઈશ્વર તથા રાજા છો; તમે યાકૂબને વિજય ફરમાવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 હે ઈશ્વર, તમે મારા રાજા છો; યાકૂબને માટે તારણ ફરમાવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 હે ઈશ્વર, એકલા તમે જ અમારા રાજા છો, અને તમે જ યાકોબના વંશજોને વિજય અપાવો છો. Faic an caibideilપવિત્ર બાઈબલ4 હે દેવ, તમે મારા રાજા છો. આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ. Faic an caibideil |