ગીતશાસ્ત્ર 44:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમે શત્રુઓ આગળ અમારી પાસે પીઠ ફેરવાવો છો; અને જેઓ અમને ધિક્કારે છે તેઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તમે વૈરી તરફ અમારી પાસે પીઠ ફેરવાવો છો; અને અમારા દ્વેષીઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તમે અમને વૈરીઓ સામે પીછેહઠ કરવા વિવશ કર્યા છે; અમારા દ્વેષીઓ અમને ફાવે તેમ લૂંટે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તમે શત્રુઓ આગળ અમારી પીછેહઠ કરાવી છે, અને તેઓએ અમને તેમની ઇચ્છા મુજબ લૂંટયા છે. Faic an caibideil |