ગીતશાસ્ત્ર 39:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 મારા સર્વ અપરાધો પર મને વિજય અપાવો: મૂર્ખો મારી મશ્કરી કરે, એવું થવા ન દો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 મારા સર્વ અપરાધોથી મારો છૂટકો કરો, મૂર્ખો મારી મશ્કરી કરે, એવું થવા ન દો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 મારા સર્વ અપરાધોથી મને ઉગારો, મૂર્ખ લોકો મારી ઠેકડી ઉડાડે એવું થવા ન દો. Faic an caibideilપવિત્ર બાઈબલ8 હે યહોવા, મને મારા પાપોમાંથી ઉગારો, દુષ્ટ માણસની જેમ મને તિરસ્કૃત ન થવા દો. Faic an caibideil |