ગીતશાસ્ત્ર 39:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હવે મને વધુ શિક્ષા ન કરશો, તમારા પ્રબળ હાથના પ્રહારે હું નિશ્ચે નષ્ટ જેવો જ થઈ ગયો છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તમારી [મોકલેલી] આફત મારાથી દૂર કરો; તમારા હાથના ધક્કાથી મારો ક્ષય થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તમે મોકલેલી મહામારી મારાથી દૂર કરો; હું તો તમારા પ્રહારોથી મરણતોલ થઈ ગયો છું. Faic an caibideilપવિત્ર બાઈબલ10 હે યહોવા, હવે મને વધુ શિક્ષા ન કરશો, તમારા પ્રબળ હાથના પ્રહારે હું ખરેખર નષ્ટ જેવોજ થઇ ગયો છું. Faic an caibideil |