ગીતશાસ્ત્ર 38:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 હે યહોવાહ, તમે મને તજી દેશો નહિ; હે મારા ઈશ્વર, મારાથી દૂર ન થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 હે યહોવા, મને ન તજી દો; હે મારા ઈશ્વર, મારાથી દૂર ન થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 હે પ્રભુ, મારો ત્યાગ કરશો નહિ; મારા ઈશ્વર, મારાથી દૂર થશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ21 હે યહોવા, તમે મને તરછોડશો નહિ, હે મારા દેવ, મારાથી દૂર ન થશો. Faic an caibideil |