ગીતશાસ્ત્ર 38:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ થયા છે તેઓ અતિ પ્રબળ છે; જેઓ વિનાકારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ થયા છે તેઓ પરાક્રમી છે; જેઓ અન્યાયથી મારો દ્વેષ કરે છે તેઓ વધી ગયા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 મારા શત્રુઓ સ્ફૂર્તિલા અને બળવાન છે; વિનાકારણ મારો દ્વેષ કરનારા પણ ઘણા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે; જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે. Faic an caibideil |