ગીતશાસ્ત્ર 38:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 હું મારા અન્યાયને કબૂલ કરું છું; હું મારા પાપને કારણે શોક કરું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 હું મારા અન્યાય કબૂલ કરું છું; હું મારા પાપને લીધે શોક કરું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 હું મારો દોષ કબૂલ કરું છું; મારાં પાપોને લીધે હું વ્યથિત છું. Faic an caibideilપવિત્ર બાઈબલ18 હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ; અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું. Faic an caibideil |