ગીતશાસ્ત્ર 38:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 કેમ કે હું ઠોકર ખાઈ રહ્યો છું અને હું સતત દુઃખમાં છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 હું લથડી પડવા તૈયાર છું, મારું દુ:ખ મારી નજર આગળથી કદી દૂર થતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 હું ઢળી પડવાની અણી પર છું; મારી વેદના નિરંતર મારી સાથે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ, મારું દુ:ખ હંમેશા મારી સાથે છે. Faic an caibideil |