Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 38:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 હે યહોવાહ હું નિશ્ચે તમારી રાહ જોઈશ; હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઉત્તર આપશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 કેમ કે, હે યહોવા, હું તમારા પર આશા રાખું છું; હે પ્રભુ, મારા ઈશ્વર, તમે ઉત્તર આપશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પરંતુ હે પ્રભુ, હું તમારી પ્રતીક્ષા કરું છું; હે પ્રભુ, મારા ઈશ્વર, માત્ર તમે જ મને ઉત્તર આપશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું; હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 38:15
5 Iomraidhean Croise  

મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે.


મેં તમને વિનંતિ કરી, કેમ કે, હે ઈશ્વર, તમે મને ઉત્તર આપશો; મારી તરફ કાન ધરો અને મારું બોલવું સાંભળો.


હવે, હે પ્રભુ, હું શાની રાહ જોઉં? તમે જ મારી આશા છો.


તેના પર જુલમ ગુજારવામાં આવ્યો; તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મુખ ઉઘાડ્યું નહિ; જેમ હલવાનને વધ કરવા માટે લઈ જવામાં આવે છે અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેણે પોતાનું મુખ ખોલ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan