ગીતશાસ્ત્ર 37:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 બુરાઈથી દૂર થા અને ભલું કર; અને સદાકાળ દેશમાં રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ભૂંડાથી દૂર થા, અને ભલું કર; અને [દેશમાં] સદાકાળ રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 દુરાચારથી દૂર થા અને ભલાઈ કર; એથી તું વચનના પ્રદેશમાં વાસ કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ27 ભૂંડાથી દૂર થા, અને ભલું કર; અને દેશમાં સદાકાળ રહે. Faic an caibideil |