ગીતશાસ્ત્ર 36:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ. દુષ્ટોના હાથ મને નસાડી મૂકે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અહંકારીના પગને મારી સામા આવવા ન દો, તથા દુષ્ટોના હાથ મને હાંકી ન કાઢે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 ગર્વિષ્ટોના પગ મને કચડી ન નાખે, તથા દુષ્ટોના હાથ મને હાંકી ન કાઢે તેવું થવા દો. Faic an caibideilપવિત્ર બાઈબલ11 મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ, દુષ્ટ લોકોના હાથ મને હાંકી કાઢે નહિ તે તમે જોજો. Faic an caibideil |