ગીતશાસ્ત્ર 34:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તે તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે; તેઓમાંનું એકે ભાંગવામાં આવતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 તે તેનાં સર્વ હાડકાંને સાચવે છે, અને તેમાંનું એકે ય ભંગાતું નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ20 યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે, તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી. Faic an caibideil |