ગીતશાસ્ત્ર 33:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 કારણ કે તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઈ; તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 કેમ કે તે બોલ્યા, અને [સૃષ્ટિ] થઈ. તેમણે આજ્ઞા કરી, અને તે સ્થિર થઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તે બોલ્યા કે સૃષ્ટિ ઉત્પન્ન થઈ; તેમણે આજ્ઞા કરી કે તે અસ્તિત્વમાં આવી. Faic an caibideilપવિત્ર બાઈબલ9 કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ; અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ. Faic an caibideil |