ગીતશાસ્ત્ર 33:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેમની આગળ નવું ગીત ગાઓ; વાજિંત્રોને કુશળતાથી અને આનંદથી વગાડો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેમની આગળ નવું ગીત ગાઓ; મોટેથી તથા ચાતુર્યથી વાજિંત્ર વગાડો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 પ્રભુની સમક્ષ નવું ગીત ગાઓ; વાજિંત્રો નિપુણતાથી વગાડો અને આનંદના પોકાર કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ3 યહોવાના નૂતન ગીતો ગાઓ; વાજીંત્રોને કુશળતાથી અને મોટેથી વગાડો. Faic an caibideil |