ગીતશાસ્ત્ર 33:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 વીણા વગાડી યહોવાહની સ્તુતિ કરો; દશ તારનું વાજિંત્ર વગાડીને તેમનાં સ્તોત્ર ગાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 વીણાથી યહોવાની સ્તુતિ કરો; દશ તારવાળાં વાજાં સાથે તેમનાં સ્તોત્ર ગાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તાનપુરો વગાડીને પ્રભુને ધન્યવાદ આપો; દશ તારવાળી વીણા વગાડીને તેમની સ્તુતિ ગાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ2 વીણા વગાડી યહોવાની સ્તુતિ કરો, દશ તારનું વાજીંત્ર વગાડી ગાઓ; સ્તુતિના મધુર ગીતો આનંદથી ગાઓ. Faic an caibideil |