ગીતશાસ્ત્ર 33:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હે ન્યાયી લોકો, યહોવાહમાં આનંદ કરો; યથાર્થીઓ સ્તુતિ કરે તે યોગ્ય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે ન્યાયીઓ, તમે યહોવામાં હરખાઓ; યથાર્થીઓ સ્તુતિ કરે તે ઘટિત છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 હે નેકજનો, પ્રભુમાં આનંદ કરો; હે પ્રામાણિકજનો, સ્તુતિ કરવી એ જ તમને શોભે! Faic an caibideilપવિત્ર બાઈબલ1 હે ન્યાયી લોકો, યહોવામાં હરખાઓ; શુદ્ધ હૃદયવાળા લોકો યહોવાની સ્તુતિ કરે તે સારું છે. Faic an caibideil |