ગીતશાસ્ત્ર 26:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણની તથા મારા હૃદયની શુદ્ધતાની કસોટી કરો! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હે યહોવા, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણ તથા હૈયાને કસી જુઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 હે પ્રભુ, મારી પારખ કરો અને મને ક્સી જુઓ; Faic an caibideilપવિત્ર બાઈબલ2 હે યહોવા, પૂરી તપાસ કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણની ઇચ્છાઓને પણ કસોટીની એરણે ચઢાવી પરીક્ષા કરો. Faic an caibideil |