ગીતશાસ્ત્ર 26:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 મારો પગ મેં સપાટ જગા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાને ધન્યવાદ આપીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 મારા પગ સમતલ ભૂમિ પર ઊભા છે; હું ભક્તોની મોટી સભામાં પ્રભુની સ્તુતિ કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ12 યહોવાએ મને પડી જવા દીધો નથી, માટે હું યહોવાની સ્તુતિ જનસમૂહમાં ગાઇશ. Faic an caibideil |