ગીતશાસ્ત્ર 25:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તમે મારી તરફ ફરો અને મારા પર દયા કરો; કેમ કે હું નિરાશ્રિત અને દુ:ખી છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તમે મારી તરફ ફરો, ને મારા પર દયા કરો; કેમ કે હું નિરાશ્રિત અને દુ:ખી છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 હે પ્રભુ, મારા તરફ જુઓ અને મારા પ્રત્યે દયા દર્શાવો; કારણ, હું એકલવાયો અને દુ:ખી છું. Faic an caibideilપવિત્ર બાઈબલ16 હે યહોવા, હવે તમે આવો, ને મારા પર દયા કરો. હું નિરાશ્રિત, દુ:ખી, નિ:સહાય અને એકલો છું. Faic an caibideil |