ગીતશાસ્ત્ર 25:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 મારી દ્રષ્ટિ સદા યહોવાહ તરફ છે, કારણ કે તે મારા પગને જાળમાંથી મુક્ત કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 મારી દષ્ટિ સદા યહોવાની તરફ છે; તે મારા પગ ફાંદામાંથી કાઢશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 મારી મીટ સદા પ્રભુ પર મંડાયેલી છે: કારણ, તે જ મારા પગોને જાળમાંથી છોડાવનાર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 મારી ષ્ટિ સહાય માટે સદાય યહોવા તરફ છે, કારણ, તે એકલાં જ મારા પગ ફાંદામાંથી કાઢશે. Faic an caibideil |