ગીતશાસ્ત્ર 25:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેનો જીવ સુખમાં રહેશે; અને તેના વંશજો દેશનો વારસો પામશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તેનો જીવ સુખમાં રહેશે; તેનાં સંતાન દેશનો વારસો પામશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તે જાતે સુખી થશે; વળી, તેના વંશજો દેશનો વારસો પામશે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 તે માણસ પર યહોવાના આશીર્વાદ રહેશે; તેનાં સંતાન પૃથ્વીનો વારસો પામશે. Faic an caibideil |