ગીતશાસ્ત્ર 22:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 મને સિંહોનાં મોંમાંથી બચાવો; તમે જંગલી સાંઢોના શિંગડાંઓથી મને બચાવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 સિંહના મોંમાંથી મને બચાવો; તમે જંગલી ગોધાના શિંગથી મને [બચાવીને] ઉત્તર આપ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 મને આ સિંહોના મુખથી અને સાંઢોના શિંગથી બચાવો! અને હવે તમે મને ઉત્તર દીધો છે! Faic an caibideilપવિત્ર બાઈબલ21 મને સિંહોના જડબામાંથી બચાવો. તે બળદોના શિંગડાઓથી મારું રક્ષણ કરો. Faic an caibideil |