ગીતશાસ્ત્ર 22:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. તેઓ મને ધારીને જુએ છે; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 હું મારાં સર્વ હાડકાં ગણી શકું છું; તેઓ મને ધારીને જુએ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 મારાં બધાં જ હાડકાં ગણી શકાય તેમ છે, મારા શત્રુઓ મને ધારીધારીને જુએ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. આ માણસો કેટલા દુષ્ટ અને ક્રૂર છે! તેઓ ધારી ધારી ને કેવા જુએ છે! Faic an caibideil |