ગીતશાસ્ત્ર 22:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું મારી માતાના ગર્ભમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જન્મથી હું તમારા હાથમાં સોંપાએલો છું; મારી માના ઉદરમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 મેં જન્મથી જ તમારા પર આધાર રાખ્યો છે. મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું. મારા બાળપણથી જ તમે મારા દેવ છો. Faic an caibideil |