ગીતશાસ્ત્ર 18:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ; જ્યાં સુધી તેઓનો નાશ નહિ થાય, ત્યાં સુધી હું પાછો ફરીશ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ; અને તેઓનો નાશ નહિ થાય, ત્યાં સુધી હું પાછો ફરીશ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 હું મારા શત્રુઓનો પીછો કરીને તેમને પકડી પાડું છું; હું તેમનો વિનાશ કર્યા વિના પાછો ફરતો નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ37 હું મારા શત્રુઓને તેઓની પાછળ પડીને જરૂર પકડી પાડીશ; અને તેઓનો નાશ નહિ થાય ત્યાં સુધી પાછો ફરીશ નહિ. Faic an caibideil |