ગીતશાસ્ત્ર 18:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 કેમ કે તમારાથી હું કિલ્લો પણ કૂદી જાઉં છું; મારા ઈશ્વરના કારણે હું કોટ કૂદી જાઉં છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 કેમ કે તમારી [સહાય] થી હું પલટણ ઉપર ધસી પડું છું; અને મારા ઈશ્વર [ની કૃપા] થી હું કોટ કૂદી જાઉં છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 હું તમારે સહારે લશ્કરી અવરોધો ભેદીને આગળ ધસું છું; ઈશ્વરની સહાયથી હું નગરકોટ કૂદી જાઉં છું. Faic an caibideilપવિત્ર બાઈબલ29 તમારા સાર્મથ્ય વડે હું હવે કિલ્લો પણ કૂદી જાઉઁ છું. અને કોઇપણ સૈન્યની ટૂકડી પર હું આક્રમણ કરી શકું છુ. Faic an caibideil |