ગીતશાસ્ત્ર 17:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 મારો ન્યાય તમારી હજૂરમાંથી આવો; તમારી આંખો ન્યાયને જુએ! Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તમારી હજૂરમાંથી મારો ઇનસાફ થાઓ; તમારી આંખો ન્યાયને જુએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તમારી ઉપસ્થિતિમાં જ મારો ન્યાય થવા દો. કારણ, તમારી આંખો સચ્ચાઈને પારખે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 હે યહોવા, મારો ન્યાય તમારી પાસેથી આવશે, તમે સત્યને જોઇ શકો છો. Faic an caibideil |