ગીતશાસ્ત્ર 16:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મારો ભાગ આનંદદાયક સ્થળે પડ્યો છે; ચોક્કસ મને સુશોભિત વારસો મારો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે; હા, મને સુશોભિત વારસો મળ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 માપણીની દોરી મારે માટે રમણીય સ્થાનોમાં પડી છે! સાચે જ મને અદ્ભુત વારસો પ્રાપ્ત થયો છે! Faic an caibideilપવિત્ર બાઈબલ6 આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત વારસાનો ભાગ મને મળ્યો છે. Faic an caibideil |