ગીતશાસ્ત્ર 150:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેમનાં પરાક્રમી કૃત્યોને લીધે તેમની સ્તુતિ કરો; તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમની ઉત્તમ મહાનતાને માટે તેમની સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો. Faic an caibideil |