ગીતશાસ્ત્ર 150:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યહોવાહની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો; આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહોવાની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો; આકાશ તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! તેમના પવિત્રસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો; આકાશના ધુમ્મટ નીચે પણ તેમની સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ1 યહોવાની સ્તુતિ કરો! તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો! તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો! Faic an caibideil |