ગીતશાસ્ત્ર 149:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 સંતો વિજયમાં હરખાઓ; પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 સંતો ગૌરવથી હરખાઓ; પોતાની પથારીઓ પર તેઓ મોટેથી ગાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તેમના સંતો વિજયમાં આનંદ પામો; પથારીમાં પણ તેઓ આનંદથી ઈશ્વરનો જયજયકાર કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે; પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ. Faic an caibideil |